291
Join Our WhatsApp Community
તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીથી પહેલા શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
તેમણે કહ્યું કે, જયલલિતા ના આદર્શોને આગળ વધારવા માટે તેમના બધા જ સમર્થકો સરકાર બનાવવાનું કામ કરશે. આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને બધાની નજરો તેમના પર ટકેલી હતી.
શશિકલા ની આ જાહેરાતથી ભાજપ અને AIADMKને સીધો ફાયદો પહોંચ્યો છે.
You Might Be Interested In