176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
છેલ્લા બે મહિનામાં ઓટોડિસેબલ સિરીંજની અછતને કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોવિડ રસીનો વેડફાટ વધ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં કોવૅક્સિનનો વેડફાટ 0.72 ટકા જ્યારે કોવિશિલ્ડનો વેડફાટ -1.09 ટકા એટલે કે નેગેટિવ રહ્યો છે.
જોકે, એક ડઝન જેટલા જિલ્લાઓમાં કોવૅક્સિનની બાબતમાં રાજ્યના સરેરાશ દર કરતાં વેડફાટનો દર વધુ રહ્યો છે.
આ મહિનામાં નંદુરબારમાં સૌથી વધુ 12 ટકાનો વેડફાટ નોંધાયો હતો. મુંબઈ, પાલઘર અને રત્નાગિરિ સહિત 14 જિલ્લાઓમાં કોવૅક્સિનનો વેડફાટ નેગેટિવ રહ્યો છે.
પહેલા દિવસે ‘ પેટીએમ‘નું ફક્ત આટલા ટકા% ભરણું જાણો વિગત.
You Might Be Interested In