- વડનગર આગામી સમયમાં અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અને ઐતિહાસિક વડનગર બન્યું વિકાસ અને વિરાસતના સમન્વયનું નગર
- આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ અને અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનો વિકાસ વૈભવ મેળવતું અનંત અનાદિ વડનગર
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રોત્સાહક ઉપસ્થિતિ
-
-:શ્રી અમિત શાહ:-
- • વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલીને દેશના કરોડો ગરીબ અને છેવાડાના માનવીના ઉત્કર્ષનું પ્રેરણાબળ બનાવ્યું છે
- • વડનગરનું મ્યુઝિયમ માત્ર પુરાતન સંસ્કૃતિને જ નહિ પરંતુ અહીંના વ્યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન-વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે
- • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે
-
-: શ્રી ધર્મેન્દ્ર પ્રધાન:-
- વડનગરની સભ્યતા-સંસ્કૃતિ અકલ્પનીય છે. ભારતમાં જીવંત પુરાતત્ત્વીય શહેરો માત્ર ૪-૫ છે અને વડનગર તેમાંનું એક છે
-
-:શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
- ૨૫૦૦થી વધુ વર્ષોની સાંસ્કૃતિક વિરાસત સાથે અનંત અનાદિ વડનગરની આધુનિક યાત્રા એ વિરાસતોના ગૌરવ સમાન
- પ્રાચીન નગરીઓના ઇતિહાસને વડનગર સુવર્ણ અક્ષરે અંકિત કરશે
- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો તે વડનગરની પ્રાથમિક શાળાને ‘પ્રેરણા પ્રોજેક્ટ’ હેઠળ અપાયું અધ્યતન રૂપ
કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.