News Continuous Bureau | Mumbai
Vadodara: વડોદરાની સિવિલ SSG હોસ્પિટલના ( Civil SSG Hospital ) વોર્ડમાં ( Ward ) બે જૂથ વચ્ચે મારામારીની ( Fight ) ઘટના બની હતી. વોર્ડની અંદર મારામારી થતા દાખલ અન્ય દર્દીઓ ( Patients ) પણ ભયભીત થયા હતા અને વોર્ડમાંથી બહાર નીકળવાના પ્રયાસ કર્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ આ બે જૂથ પહેલા કાસમાલા કબ્રસ્તાન ( Kasmala Cemetery ) પાસે સામસામે લડ્યા હતા, જેમાં હુસેન કાલુમિયા સુન્ની ( Husain Kalumiya Sunni ) અને જાવેદ શેખ ( Javed Sheikh ) બંનેની બબાલ થઇ હતી. હોસ્પિટલની બહાર થયેલી આ જૂથ અથડામણમાં ગઈકાલે રાતે 11 વાગ્યે 2 લોકો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
વાસ્તવમાં, મંગળવારે રાત્રે વડોદરાની SSG હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના બની હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓ બેડ પર સૂઈ રહ્યા છે, તેમને સલાઈનથી ઢાંકી દેવામાં આવી છે. વોર્ડમાં બે ડઝનથી વધુ લોકોનું ટોળું હાજર છે અને તેમની વચ્ચે મારામારી થઈ રહી છે.
वडोदरा :
दो ग्रुप के बीच आपसी रंजिश के चलते अस्पताल मैं ज़बरदस्त हाथापाई.
अस्पताल पहुँचने से पहले बाहर भी दोनों ग्रुप आपस मैं भिड़े थे.
भिड़ंत मैं कुछ ज़ख़्मी हुए तो उन्हें अस्पताल लाया गया वहाँ भी दोबारा भिड़े.
बाक़ी मरिजो और ड्यूटी पर मौजूद डॉक्टर्स मैं दहशत.#Vadodara pic.twitter.com/6zK56bIOxW
— Janak Dave (@dave_janak) October 4, 2023
આ સમાચાર પણ વાંચો : Allahabad High Court on Hindu Marriage: સપ્તપદી વિના હિન્દુ લગ્ન માન્ય નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટની મહત્ત્વપુર્ણ ટીપ્પણી.. જાણો શું છે આ સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..
ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ…
ત્યાબાદ SSG હોસ્પિટલના તાતકાલયક સારવાર વિભાગમાં પણ આ બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની અને જોરદાર મારામમરી થઇ હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા સિક્યૂટરીટી અને પોલીસને બોલાવવામાં આવ્યાં હતા. ઘટના અંગે SSG હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.જી. એસ. શાહે કહ્યું હતું કે આ ઘટના અંગે સરકાર અને પોલીસને જાણ કરીશું. ઇમર્જન્સી વોર્ડમાં થયેલી આ મારામારીની ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,
वडोदरा :
दो ग्रुप के बीच आपसी रंजिश के चलते अस्पताल मैं ज़बरदस्त हाथापाई.
अस्पताल पहुँचने से पहले बाहर भी दोनों ग्रुप आपस मैं भिड़े थे.
भिड़ंत मैं कुछ ज़ख़्मी हुए तो उन्हें अस्पताल लाया गया वहाँ भी दोबारा भिड़े.
बाक़ी मरिजो और ड्यूटी पर मौजूद डॉक्टर्स मैं दहशत.#Vadodara pic.twitter.com/VueTYe45yk
— Anchor Vagisha Pandey (@VagishaPandey5) October 4, 2023