News Continuous Bureau | Mumbai
ગુજરાતના વડોદરા શહેરમાં દિવસે દિવસે ક્રાઇમ વધી રહ્યું છે. જાહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફડાકા મારતા એનો વિડીયો વાયરલ થયો છે.
संस्कार नगरी वडोदरा की तस्वीरें है,
जहां एक शख़्स को सरेआम बेट और लकड़ी से पिता जा रहा है,
हमलावरों ने शख़्स की पत्नी पर भी हमला किया.@Vadcitypolice को फ़ौरन कारवाही करनी चहिये. pic.twitter.com/xACJsz2agh
— Janak Dave (@dave_janak) April 25, 2023
મીડિયા રિપોર્ટ મુજબ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પત્ની અને બે સંતાનોને લઈ પસાર થઈ રહેલા એક શખ્સના બાઇકની આગળ આવી કેટલાક લોકોએ રીતસરની ધમાલ મચાવી હતી. 9 ઈસમોએ બેટ અને ડંડા વડે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઢોર માર માર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના દરમિયાન કારમાંથી બેઠેલો એક શખ્સ વીડિયો ઉતારતો રહ્યો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈ 9 ઈસમો સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: ટ્વિટરનો નિયમઃ ઈલોન મસ્કનો નિર્ણય, આવી ટ્વીટ્સને લઈને ઉઠાવ્યું મોટું પગલું, તેમની વિઝિબિલિટી ઘટશે