Site icon News Continuous Bureau | Mumbai

વડોદરામાં મગરમચ્છનો કાળો કેર-એક યુવાનને નદીમાં ખેંચી ગયો

News Continuous Bureau | Mumbai

ગુજરાતના(Gujarat) વડોદરાનું(Vadodara) નામ આવે એટલે મગરોનું શહેર(City of Crocodiles), મગર યાદ આવે ખરું ને? અવાર-નવાર સમાચારમાં જોવા મળ્યું છે વડોદરામાં મગરો ઘણા છે. ત્યારે વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ(Jambuva Bridge) પરથી મોતની છલાંગ લગાવનાર યુવાનનો મૃતદેહ(dead body) ફાયરબ્રિગેડ(Firebrigade) દ્વારા બહાર કાઢવામાં સફળતા મળી હતી. 

Join Our WhatsApp Channel

વિશ્વામિત્રીમાં નદીમાં મગરને પગલે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના(Housing Board) મકાનમાં રહેતા ૨૦ વર્ષીય રવિ દેવીપૂજકે(Ravi Devipujke) જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં(Vishwamitri river) ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જોકે તેને શોધવામાં સફળતા મળી નહોતી. 

આ સમાચાર પણ વાંચો : ગણેશ વિસર્જન સ્થળ બનશે કોરોના પ્રતિબંધિત ક્ષેત્ર-પાલિકા ગણેશ ભક્તો માટે આ ખાસ કાર્યક્રમ હાથ ધરશે

નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી ફરી શોધખોળ શરૂ કરાઈ હતી, જેમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે મૃતકનાં ભાભીના જણાવ્યા મુજબ રવિ લસ્સીની લારી પર મકરપુરા બસ ડેપો પાસે નોકરી કરતો હતો. તેણે એક દિવસની રજા લઈને શેઠ પાસેથી રૂ.૫૦૦ લીધા હતા. ફિલ્મ જોયા બાદ તે ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન તેના ભાઈની નજર પડતાં ક્યાં જાય છે તેમ પૂછ્યું હતું. રવિએ પોતાના ભાઈ દિલીપને તેનો મોબાઈલ આપી ઘરે આવું છું, એવું કહીને ગયા બાદ નદીમાં ભૂસકો માર્યો હતો. જોતજોતામાં તેને મગરો ખેંચી ગયા હતા. તેણે પગલું કેમ ભર્યું તેનું કારણ જાણવા મળ્યું નથી.

Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
IndiaBorn Cheetah Gives Birth ભારતીય ભૂમિ પર બીજી પેઢીના ચિત્તાનો જન્મ, કુનોમાં માદા ચિત્તાએ ૫ શ્રાવકોને જન્મ આપતાં ખુશીનો માહોલ
Pune Mule Bank Account Cyber Fraud ૧૯ લોકોના ₹૧.૮૦ કરોડ સાફ! પુણેમાં સક્રિય ‘મ્યૂલ બેંક એકાઉન્ટ’ સિન્ડિકેટનો પર્દાફાશ ૫ સાયબર ઠગોનો ખેલ ખતમ
Eknath Shinde Sudden Delhi Visit અચાનક દિલ્હી પહોંચી શિંદેએ કઈ નવી ખીચડી પકવી? સીટ વહેંચણીમાં અસંતોષ કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ જાણો અંદરની વાત
Exit mobile version