312
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) વિવાદ કેસની સુનાવણી(Hearing) જિલ્લા કોર્ટમાં(District Court) પૂર્ણ થઈ ગઈ છે.
બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
આ નિર્ણય આવતીકાલે બપોરે 2 વાગ્યે આવશે.
આગામી સુનાવણી કેવી રીતે થશે તેની રૂપરેખા શું હશે તે આવતીકાલે જણાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે(Supreme Court) આ મામલાને વારાણસી કોર્ટમાં(Varanasi Court) ટ્રાન્સફર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલાને વારાણસી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ; હવામાન વિભાગે કરી આ આગાહી..
You Might Be Interested In