News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) અને શ્રૃંગાર ગૌરી મંદિર(Shrungar gauri temple) વિવાદમાં જિલ્લા કોર્ટ(District court) થોડીવારમાં પોતાનો ચુકાદો આપશે.
આજે મસ્જિદના ભોંયરામાં સર્વે(Survey) અને વીડિયોગ્રાફી(Videography) કરવા અંગે કોર્ટનો નિર્ણય આજે બપોરે 2 સંભળાવવામાં આવશે.
આ ઉપરાંત મસ્જિદ સંકુલમાં સર્વે માટે નિમાયેલા કોર્ટ કમિશનરની(Court commissioner) બદલી કરવાની માંગણી પર પણ નિર્ણય લેવામાં આવશે.
કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા(Security management) સઘન કરવામાં આવી છે. કેસમાં સામેલ પક્ષકારો જ કોર્ટમાં જશે.
સાથે જ હાલ કોર્ટના દરવાજા પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ(Police force) હાજર છે.
આ સમાચાર પણ વાંચો : મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, પૈસાની 'ખાણ' વાળી IAS મેડમ પૂજા સિંઘલની ધરપકડ; દરોડામાં મળી હતી અધધ આટલા કરોડથી વધુ રોકડ..