News Continuous Bureau | Mumbai
મુંબઈમાં સોમવારથી ભારે વરસાદ(Heavy Rain) પડી રહ્યો છે.
CM એકનાથ શિંદેએ(CM Eknath Shinde) મંગળવારે મુંબઈની સ્થિતિની સમીક્ષા કરવા BMC હેડક્વાર્ટરની(BMC Headquarters) મુલાકાત લીધી હતી.
દરમિયાન તેમના સુરક્ષા કાફલાનું(Security fleet) એક વાહન મ્યુનિસિપલ હેડક્વાર્ટર નજીક અકસ્માતનો(Accident) ભોગ બન્યું હતું.
આ અકસ્માતમાં બે વાહનોને નુકસાન થયું હતું. જોકે, સીએમ(CM) સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો.
આ સમાચાર પણ વાંચો : તો શું ખરેખર મિટિંગ નહોતી થઈ-શરદ પવાર સાથેની મીટીંગના સમાચાર વહેતા થયા બાદ સીએમ એકનાથ શિંદે નું આ સ્પષ્ટીકરણ
