Site icon News Continuous Bureau | Mumbai

બાલ બાલ બચ્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી-એકનાથ શિંદેના કાફલાની કારને નડ્યો અકસ્માત- જાણો કેવી રીતે બની ઘટના

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

મુંબઈમાં સોમવારથી ભારે વરસાદ(Heavy Rain) પડી રહ્યો છે. 

CM એકનાથ શિંદેએ(CM Eknath Shinde) મંગળવારે મુંબઈની સ્થિતિની સમીક્ષા કરવા BMC હેડક્વાર્ટરની(BMC Headquarters) મુલાકાત લીધી હતી. 

દરમિયાન તેમના સુરક્ષા કાફલાનું(Security fleet) એક વાહન મ્યુનિસિપલ હેડક્વાર્ટર નજીક અકસ્માતનો(Accident) ભોગ બન્યું હતું.

આ અકસ્માતમાં બે વાહનોને નુકસાન થયું હતું. જોકે, સીએમ(CM) સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો.

આ સમાચાર પણ વાંચો : તો શું ખરેખર મિટિંગ નહોતી થઈ-શરદ પવાર સાથેની મીટીંગના સમાચાર વહેતા થયા બાદ સીએમ એકનાથ શિંદે નું આ સ્પષ્ટીકરણ

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version