Vibrant Gujarat : તા.૭મીએ સુરતના સરસાણા ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ એક્ઝિબીશન અને સમિટ યોજાશે

Vibrant Gujarat :વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ સુરત’ એક્ઝિબીશન અને સમિટ યોજાશે.

by Hiral Meria
'Vibrant Gujarat, Vibrant Surat' exhibition and summit will be held at Sarsana, Surat on 7th

News Continuous Bureau | Mumbai 

Vibrant Gujarat :વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ( Vibrant Gujarat Global Summit ) સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની ( Vibrant Gujarat-2024 ) પ્રિ-ઈવેન્ટ ( pre-event ) અંતર્ગત તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે સુરતના ( Surat ) સરસાણા કન્વેન્શન હોલ ( Sarasana Convention Hall ) ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ સુરત’ ( Vibrant Gujarat, Vibrant Surat ) એક્ઝિબીશન ( exhibition ) અને સમિટ ( Summit ) યોજાશે. જેમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં તકોની જાણકારી આપવામાં આવશે, ઉપરાંત, વિવિધ વ્યાખ્યાનો, પેનલ ડિસ્કશન યોજાશે.

 વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ સેમિનાર, નેટવર્કીગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ અને નિષ્ણાત વક્તાઓ દ્વારા મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન, વ્યાખ્યાનો યોજાશે. એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલમાં ઔદ્યોગિક પ્રદર્શન યોજાશે.

આ સમાચાર પણ વાંચો : Air Fare: હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી,આ એરલાઈન હવે વસૂલશે ફ્યુઅલ સરચાર્જ, ટિકિટના ભાવ પણ વધશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More