News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar : ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 16-17 ઓક્ટોબર, 2024ના રોજ ગુવાહાટી ( Guwahati ) (આસામ) અને મેઘાલયના શિલોંગના બે દિવસીય પ્રવાસ પર રહેશે.
પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને ન્યૂ શિલોંગમાં ( Shillong ) માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો ( Meghalaya Skill and Innovation Hub ) શિલાન્યાસ કરશે.
આ સમાચાર પણ વાંચો : Renewable Energy Capacity: ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 200 ગીગાવોટના સીમાચિહ્નરૂપને સ્પર્શી, રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં આ છે અગ્રણી રાજ્યો
ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar ) આઈટી પાર્ક અને રાજભવન શિલોંગની પણ મુલાકાત લેશે તથા મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાતનો પણ કાર્યક્રમ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.