News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar Punjab: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આવતીકાલે પંજાબના લુધિયાણાની એક દિવસીય મુલાકાત લેશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar ) પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા ખાતે ( International conference ) આંતરરાષ્ટ્રીય પરિષદ 2024: ટ્રાન્સફોર્મિંગ એગ્રીફૂડ સિસ્ટમ્સ ઇન ફેસ ઓફ ક્લાયમેટ ચેન્જીસ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે.
આ સમાચાર પણ વાંચો: PM Modi Vadtal Shree Swaminarayan Temple: PM મોદીએ વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી જન્મજયંતિ ઉજવણીમાં લીધો ભાગ, કહ્યું, ‘ વિકસિત ભારત બનવાની પ્રથમ શરત..
તેઓ ( Jagdeep Dhankhar Punjab ) સેન્ટ પૌલ મિત્તલ સ્કૂલ, લુધિયાણામાં મુખ્ય અતિથિ પણ હશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.