Jagdeep Dhankhar Punjab: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આવતીકાલે લેશે પંજાબની મુલાકાત, આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે આપશે હાજરી.

Jagdeep Dhankhar Punjab: ઉપરાષ્ટ્રપતિ 12મી નવેમ્બર, 2024ના રોજ લુધિયાણા (પંજાબ)ની મુલાકાત લેશે. મુખ્ય અતિથિ ઉપરાષ્ટ્રપતિ સેન્ટ પોલ મિત્તલ સ્કૂલ, લુધિયાણાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે

by Hiral Meria
Vice President Jagdeep Dhankhar will visit Punjab

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar Punjab: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આવતીકાલે  પંજાબના લુધિયાણાની એક દિવસીય મુલાકાત લેશે. 

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar ) પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા ખાતે ( International conference ) આંતરરાષ્ટ્રીય પરિષદ 2024: ટ્રાન્સફોર્મિંગ એગ્રીફૂડ સિસ્ટમ્સ ઇન ફેસ ઓફ ક્લાયમેટ ચેન્જીસ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે.

આ સમાચાર પણ વાંચો: PM Modi Vadtal Shree Swaminarayan Temple: PM મોદીએ વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી જન્મજયંતિ ઉજવણીમાં લીધો ભાગ, કહ્યું, ‘ વિકસિત ભારત બનવાની પ્રથમ શરત..

તેઓ ( Jagdeep Dhankhar Punjab ) સેન્ટ પૌલ મિત્તલ સ્કૂલ, લુધિયાણામાં મુખ્ય અતિથિ પણ હશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More