Site icon

Vice President:ઉપરાષ્ટ્રપતિ 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે

Vice President:ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.

Vice President on a two-day visit to Uttarakhand from August 31-September 01, 2024

Vice President on a two-day visit to Uttarakhand from August 31-September 01, 2024

News Continuous Bureau | Mumbai

Vice President:ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.

Join Our WhatsApp Community

તેમના પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ, દેહરાદૂનમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

આ સમાચાર પણ વાંચો: Gujarat Rain Ambalal Patel:આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે? જેની આગાહી બાદ ખેડૂતથી લઈ બિઝનેસમેન પણ દોડતા થઈ જાય છે… જાણો હવામાન નિષ્ણાત વિશે..

પોતાના પ્રવાસના બીજા દિવસે શ્રી ધનખર રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ, દેહરાદૂનની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ AIIMS ઋષિકેશની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version