ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
સુરત શહેરમાં હમણાં એક યુવક અને યુવતી નો વિડીયો વાયરલ થયો છે. જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વાત એમ છે કે એક યુવક અને યુવતી એક બાઈક ઉપર આગળ પાછળ બેસીને સફર કરે છે અને ત્યારબાદ એવી હરકતો કરે છે જે જોઈને તમે ચિંતામાં પડી જશો.
બિલકુલ આ સમયે આ વિડિયો ને શૂટ કરવા માટે તેની સાથે બીજા સ્કૂટર પર કેમેરામેન પણ છે.
સોશિયલ મીડિયા પર બબાલ મચી જતા હવે પોલીસે આ મામલે કેસ દર્જ કરી દીધો છે અને બંનેની પૂછપરછ ચાલુ છે.
Dear @GujaratPolice @dgpgujarat what action you will take on this chapari. Stunt on normal road, without helmet, without mirrors, dangerous driving. GJ05SJ0211. Waiting for challan details. @CMOGuj @GujaratPoliceGP @tv9gujarati @middaygujarati https://t.co/c7EKzIzGNg #RETWEEET pic.twitter.com/esZP3M86IA
— Thunder On Road (@thunderonroad) March 9, 2021
