Site icon

પંજાબની આ ધારાસભ્ય થઈ ઘરેલુ હિંસાનો શિકાર-પતિએ બધાની વચ્ચે મારી દીધી થપ્પડ-જુઓ વીડીયો

News Continuous Bureau | Mumbai

આમ આદમી પાર્ટી(AAP) ના પંજાબના ધારાસભ્ય પ્રોફેસર બલજિંદર કૌર (MLA Baljinder Kaur) નો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બલજિંદર કૌરને તેમના પતિ થપ્પડ(slap) મારતા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે બલજિંદર કૌર(Baljinder Kaur) નો પોતાના પતિ સુખરાજ સિંહ બલ Sukhraj Singh Bal)  સાથે વિવાદ ચાલી રહ્યો છે. આવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદના કારણે આ ઘટના બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો બે મહિના પહેલાનો બતાવવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

વીડિયોમાં એક ઘર જાેવા મળે છે, જેના બારણે કેટલાક લોકો ઉભા છે. આ દરમિયાન સુખરાજ સિંહ બલ પહેલા પોતાના ઘરની અંદર ચર્ચા કરી રહ્યા હોય છે અને પછી ખુરશી બેસી જાય છે. પછી બલજિંદર કૌર અંદર આવે છે અને તેને ગુસ્સામાં કશું કહેતા જાેવા મળે છે. આ દરમિયાન સુખરાજ સિંહ બલ ઉઠે છે અને બલજિંદરને થપ્પડ મારે છે. જોકે આ પછી ત્યાં ઉપસ્થિત લોકો વચ્ચે પડીને છોડાવે છે. 

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં પીએમ મોદી- ગૌતમ અદાણી અને આંધ્રના CM સામે નોંધાયો કેસ-. કોર્ટે ત્રણેય દિગ્ગજોને જારી કર્યા સમન્સ- જાણો શું સમગ્ર મામલો  

ઉલ્લેખનીય છે કે ભઠિંડાના તલવંડી સાબોથી ધારાસભ્ય બલજિંદર કૌર રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version