Site icon

જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે  લટાર મારવા નીકળ્યું સિંહ પરિવાર-દ્રશ્યો કેમેરામાં થયાં કેદ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

જંગલ(Forest) છોડીને સિંહો(Lions) હવે ગામડાં અને શહેર તરફ(village and the city) વળતા થયા છે.  ચાર સિંહોનું ટોળું રાત્રે બિલખા રોડ રાજીવનગરના ગેટ(Rajivnagar Gate) પર જોવા મળ્યું હતું. મધરાતે સિંહ પરિવારના આંટાફેરા ના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં(Mobile Camera) કેદ થયાં છે. 

Join Our WhatsApp Community

જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં(search of food) લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવવસતિના વસવાટવાળા વિસ્તારોમાં(populated areas) આવી જાય છે. પ્રાપ્ત જાણકારી મુજબ બીલખા રોડ(Bilkha Road) રાજીવનગરના(Rajivnagar) ગેટ પાસે, જ્યાં મેંદરડા(Mendarda -), વિસાવદર જવાનો રોડ છે ત્યાં મેઈન રોડ પર એકસાથે ચાર સિંહે મધરાતે બિનધાસ્ત મોજ માણી હતી. બે બચ્ચાં અને બે સિંહણ ચારેય મેઈન રોડ પર બેઠેલા જોવા મળ્યાં હતાં. બાદમાં આ સિંહોનું ટોળું જંગલ તરફ જતું રહ્યું હતું. દરમિયાન આ સમયે ત્યાંથી પસાર થતા એક કારચાલકે આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો(Forest Department) સ્ટાફ પણ એલર્ટ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : નાસિકમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- માત્ર ત્રણ કલાકમાં નોંધાયો આટલા ઇંચ વરસાદ

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version