News Continuous Bureau | Mumbai
વર્ષ 2019 માં શરૂ થયેલ મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ સરકારનું શાસન 943 દિવસમાં સમાપ્ત થયું. એકનાથ શિંદે(Eknath Shinde)ના બળવા પછી પાર્ટીમાં એવી હલચલ મચી ગઈ હતી કે 10 દિવસમાં જ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો જાતભાતના વિડીયો અને મીમ્સ મૂકીને શિવસેના(Shivsena) નેતા સંજય રાઉત(Sanjay Raut)ની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે જેમાં સંજય રાઉત જેવો હૂબહૂ વ્યક્તિ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તમે પણ જુઓ આ વિડીયો..
#સંજય રાઉતના ડુપ્લીકેટનો #વિડીયો થયો વાયરલ.. જોરદાર ઠુમકા લગાવી રહ્યો છે. તમે પણ જુઓ….#MaharashtraPolitcalCrisis #shivsena #Sanjay_Raut #dance pic.twitter.com/kOOnUgv35L
— news continuous (@NewsContinuous) June 30, 2022
આ સમાચાર પણ વાંચો : મોદી કેબિનેટનોમોટો નિર્ણય- સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવ્યો-જાણો આનાથી શું થશે