ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
સિંધુ બોર્ડર પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન હવે સમેટાઇ ગયું છે તેવા સમયે ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પોતાની જાતને ગરીબ ખેડૂત પુત્ર કહેનાર ખેડૂતોએ આંદોલન સમેટાયુ ત્યારે પાંચસો, એક હજાર અને બે હજાર રૂપિયાની નોટો હવામાં ઉડાડી હતી. એટલા બધા પૈસા ઉડાડવામાં આવ્યા હતા કે રસ્તા પર ઠેરઠેર પૈસા વિખેરાયેલા પડ્યા હતા. હવે આ વીડિયો વાયરલ થતાં ચર્ચા થઈ રહી છે કે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી?
હયાત હોટલ ની ધમાલ ને કારણે મુંબઈ શહેરની 31 ડિસેમ્બર બગડશે? મુંબઈ મહાનગરપાલિકાએ કડક વલણ લીધું.
#સિંધુ બોર્ડર ખાલી કરતા સમયે #ખેડૂતો દ્વારા અઢળક #પૈસા હવામાં ઉડાડવામાં આવ્યા. ચોંકાવનારો #વીડિયો સામે આવ્યો.#farmerlaw #faremrprotest #sindhuborder pic.twitter.com/kXqrjeSsON
— news continuous (@NewsContinuous) December 14, 2021