Site icon

રામ રાખે તેને કોણ ચાખે : 30 ફૂટ ઊંચી ઈમારત પરથી નીચે પડી બાળકી, તો પણ એક વાળ વાંકો ન થયો.. જુઓ વિડીયો.

Girl falls from 30-feet height in Maharashtras Washim district; survives miraculously

રામ રાખે તેને કોણ ચાખે : 30 ફૂટ ઊંચી ઈમારત પરથી નીચે પડી બાળકી, તો પણ એક વાળ વાંકો ન થયો.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

હિન્દીમાં એક કહેવત છે કે, “જાકો રાખે સૈયાં… માર સકે ના કોઈ”. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના વાશિમ જિલ્લા ના માથવાતંડ માં જોવા મળી છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના એક વાયરલ વીડિયોમાં એક નાની બાળકી 30 ફૂટથી જમીન પર પડી અને ચમત્કારિક રીતે બચી ગઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાળકી 30 ફૂટની ઉંચાઈથી જમીન પર પડે છે અને ઉભેલી બાઈક સાથે અથડાઈને નીચે પડે છે. એવું લાગે છે કે બાઇકની સીટ સાથે ટકરાવાથી તે બચી ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના મહાનંદા કોલોનીની હોવાની કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો: 50MP કેમેરા, 8GB RAM, 5000 mAh બેટરી, ફોનની કિંમત માત્ર 7400 રૂપિયા છે

આ અગાઉ ફેબ્રુઆરી 2023 માં, રાજસ્થાનના કોટા જિલ્લામાં આવી જ એક ઘટના નોંધાઈ હતી, જ્યાં જવાહરનગર જિલ્લામાં એક 20 વર્ષીય વિદ્યાર્થીનું તેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. પશ્ચિમ બંગાળના 20 વર્ષીય વિદ્યાર્થીએ બાલ્કનીની એલ્યુમિનિયમ રેલિંગ તૂટી જતાં તેનું સંતુલન ગુમાવ્યું અને તે પડી ગયો. અને તેનું ઘટના સ્થળે જ મોત થયું.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version