Site icon

નહીં જોઈ હોય આવી લડાઈ.. દિલ્હી મેટ્રોમાં સીટ માટે બાખડી પડી બે મહિલાઓ, આ વસ્તુથી સહયાત્રીના ચહેરા પર કર્યો હુમલો! જુઓ વિડીયો

નહીં જોઈ હોય આવી લડાઈ.. દિલ્હી મેટ્રોમાં સીટ માટે બાખડી પડી બે મહિલાઓ, આ વસ્તુથી સહયાત્રીના ચહેરા પર કર્યો હુમલો! જુઓ વિડીયો

Watch: Woman uses pepper spray on co-passenger inside Delhi metro after argument over a seat

News Continuous Bureau | Mumbai

દિલ્હી મેટ્રોના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ઘણી વખત લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે લોકો વિચિત્ર હરકતો કરે છે અને ક્યારેક છોકરીઓ ઉર્ફી જાવેદની નકલ કરે છે, ભૂતકાળમાં ઘણા વીડિયો વાયરલ થયા છે. હવે મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓ એકબીજા સાથે લડતી જોવા મળી રહી છે. દલીલો કરતી વખતે વાત એવી આવી કે એક મહિલાએ તેની થેલીમાંથી પેપર સ્પ્રે કાઢીને બીજી મહિલા પર છાંટ્યો. જે બાદ ત્યાં બેઠેલા લોકોને ઉધરસ આવવા લાગી. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ વીડિયોમાં પહેલા જોઈ શકાય છે કે બે મહિલાઓ સીટ પર એકબીજા સાથે દલીલ કરી રહી છે. થોડી જ વારમાં, બંને લડવા લાગે છે અને પછી સામેની સ્ત્રી તેની બેગમાંથી કંઈક કાઢવાનું શરૂ કરે છે. મહિલા કહે છે કે મેં આ સ્પ્રે તમારા જેવી મહિલાઓ માટે જ રાખ્યો છે. પછી તેણે અન્ય મહિલાના ચહેરા પર સ્પ્રે છાંટ્યો હતો. આ પછી ત્યાં બેઠેલા લોકોને પણ ઉધરસ આવવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:   નામિબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવેલો ચિત્તો ફરાર, આસપાસના લોકોમાં ભયનો માહોલ.. જુઓ વિડીયો

Festival Special Trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો
DK Rao Arrest: થાણેમાં ભાઈ-બહેન સાથે ₹2.35 કરોડની છેતરપિંડી; ભિવંડીમાં નકલી ડોક્ટરો પર સકંજો, મુંબઈમાં આ ગેંગસ્ટર ની થઇ ધરપકડ
Maharashtra Transport Rules: મહારાષ્ટ્રમાં કેબ, ઓટો અને ઈ-રિક્ષાના સંચાલન માટે નવા કાયદાનો ડ્રાફ્ટ જાહેર, આ વસ્તુ ને અપાઈ પ્રાથમિકતા
Pathankot Jammu train disruption: પઠાણકોટ-જમ્મુ તાવી સેક્શનમાં લેન્ડ સ્લાઈડિંગના અવરોધને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
Exit mobile version