મોટા સમાચાર: બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને યુવાને સ્ટેજ પર માર્યો મુક્કો, જુઓ વીડિયો..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહારના બખ્તિયારપુરમાં ગુસ્સે ભરાયેલા યુવકે નીતીશ કુમાર પર હુમલો કર્યો છે. 

અહીં એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન CM નીતીશ કુમાર સ્ટેજ પર પહોંચ્યા ત્યારે એક યુવક સ્ટેજ પર ચઢી ગયો અને નીતીશ કુમારને મુક્કો માર્યો.

સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલા યુવક CM નીતીશ કુમારની નજીક પહોંચી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને મુક્કો માર્યો.

સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી લીધો, ત્યારબાદ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો. યુવકના આ હુમલામાં મુખ્યમંત્રીને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. તેમજ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી વધારો, જાણો આજે કેટલા રુપીયા વધ્યા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More