Site icon News Continuous Bureau | Mumbai

Wayanad Landslide: વાયનાડમાં કુદરતનો કહેર, ભૂસ્ખલન દૂર્ટનામાં મૃતકોનો આંક 300 ને પાર; બચાવકાર્ય ચાલુ..

વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, થ્રિસુર, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં શાળાઓ, કોલેજો અને ટ્યુશન સેન્ટરો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે એટલે કે 2 ઓગસ્ટે બંધ રહેશે. કેરળના હવામાન વિભાગે શનિવાર સુધી વાયનાડ જિલ્લામાં વરસાદનું 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું હોવાથી રજાની જાહેરાત કરવામાં આવી છે.

Wayanad Landslide308 dead in Wayanad landslides, drone-based radar to look for survivors

Wayanad Landslide308 dead in Wayanad landslides, drone-based radar to look for survivors

News Continuous Bureau | Mumbai 

  •  કેરળમાં ભારે વરસાદથી વાયનાડમાં (Wayanad Landslide) ભૂસ્ખલનથી તબાહી સર્જાઇ છે. 
  • વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 308 પર પહોંચી ગયો છે. 213 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને 29 બાળકો સહિત 240 લોકો ગુમ છે. 
  • દરમિયાન આજે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાત જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
  • આ જિલ્લાઓમાં 2 જુલાઈએ શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
  • આ જિલ્લાઓમાં થ્રિસુર, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર, કાસરગોડનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે શનિવાર સુધી વાયનાડ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

 

આ સમાચાર પણ વાંચો  : Rain fury in Uttarakhand: ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, કેદારનાથ રોડ પર ફસાયા અનેક યાત્રાળુ; વાયુ સેના આવી મદદે.. બચાવ કાર્ય શરુ…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aaditya Thackeray Defamation Notice ૭ દિવસમાં માફી માંગો અન્યથા… આદિત્ય ઠાકરેના વકીલોએ સ્વીકારી કાનૂની નોટિસ; કાનૂની લડત તેજ બની
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version