Site icon

Weather Forecast: હવામાનમાં પલટો, ઠંડી થઈ ગાયબ, પારો સરેરાશ કરતા 4 ડિગ્રી વધુ નોંધાયો. આગામી 24 કલાક રહેશે વાદળછાયું વાતવરણ.

Weather Forecast: મુંબઈમાં છેલ્લા બે દિવસથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને આંબી ગયો હતો. ગુરુવારે કોલાબામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં 37.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ તાપમાન અનુક્રમે સરેરાશ કરતા 4.2 અને 4.8 ડિગ્રી વધુ હતું.

Weather Forecast Change in weather, cold disappeared, mercury recorded 4 degrees above average. Next 24 hours will be cloudy.

Weather Forecast Change in weather, cold disappeared, mercury recorded 4 degrees above average. Next 24 hours will be cloudy.

News Continuous Bureau | Mumbai 

Weather Forecast: રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ છેલ્લા અઠવાડિયા સુધી રહેલી ઠંડીની ( Winter ) સ્થિતિ હવે ઓછી થવા લાગી છે. જેથી ગુરુવારે મુંબઈમાં ( Mumbai ) મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન સરેરાશ કરતા લગભગ 4 ડિગ્રી વધારે હતું. આગામી 24 કલાકમાં તાપમાનનો પારો યથાવત્ રહેવાની આગાહી ( IMD Forecast ) પ્રાદેશિક હવામાન વિભાગે કરી છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં છેલ્લા બે દિવસથી ગરમીનો ( Heat ) અહેસાસ થઈ રહ્યો છે. આમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને આંબી ગયો હતો. ગુરુવારે કોલાબામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં 37.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ તાપમાન અનુક્રમે સરેરાશ કરતા 4.2 અને 4.8 ડિગ્રી વધુ હતું. દરમિયાન સાપેક્ષ ભેજ પણ સરેરાશ 70 થી 80 ટકા વચ્ચે રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું હતું. તો સાપેક્ષ ભેજ 70 ટકા વચ્ચે જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  BEST Bus: મુંબઈકરો માટે બેસ્ટનો પ્રવાસ થશે મોંધો… બેસ્ટ બસમાં હવે મહિનાના પાસના દરમાં થશે આટલાનો વધારો.

  મુંબઈ શહેર અને ઉપનગરોમાં મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા..

હવામાન વિભાગના ( IMD ) જણાવ્યા અનુસાર, મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી 24 કલાક દરમિયાન બપોરે અથવા સાંજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી વચ્ચે રહેવાની ( Weather Update ) શક્યતા છે. તેમજ આગામી 48 કલાકમાં વાદળછાયા વાતાવરણ સાથે મહત્તમ તાપમાન 33 થી 22 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version