News Continuous Bureau | Mumbai
દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદી(Rainy) માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન, IMDએ આગાહી (Forecast) કરી છે કે નૈઋત્ય ચોમાસુ(Southwest Monsoon) તેના વળતા પ્રવાસની તૈયારીમાં છે .
હવામાન ખાતાની આગાહી(Weather forecast) મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી વિદાય લેશે.
સાથે જ આગામી 25 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી વિધિવત રીતે ચોમાસું પૂરું થઇ જશે.
આ સમાચાર પણ વાંચો : મુશળધાર વરસાદ જ બન્યો આફતરૂપ થાણે શહેરમાં બુધવારના આટલા કલાક પાણી પુરવઠો રહેશે બંધ
