તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં બીજેપીમાં શામેલ થયા
ઉલ્લેખનીય છે કે તેમને રાજ્ય સભામાં તૃણમૂલ કોંગ્રેસ પર ભરપૂર ચાબખા માર્યા હતા
આ પહેલા તૃણમૂલ કૉંગ્રેસથી નારાજ અનેક મોટા ચહેરા બીજેપીમાં શામેલ થઈ ચૂક્યા છે.