પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન દરમિયાન વ્યાપક હિંસા થઈ હતી.
ચૂંટણી પંચે સીતાલકુચીન ખાતે મતદાન રોકી દીધું છે.
કૂચબિહાર ખાતે પરિસ્થિતિ ખરાબ થતાં કેન્દ્રીય સુરક્ષા દળોને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે.'