265
Join Our WhatsApp Community
- ગવર્નર જગદીપ ધનખડે એ રાજ્યના સીએમ મમતા બેનર્જી ને ચેતવણી આપી
- રાજ્યપાલે એક પત્રકાર પરિષદ કરી કહ્યું કે મમતા બેનર્જી જો સંવૈધાનિક રાહથી ભટકશે તો ગવર્નર ની જવાબદારીની શરૂ થશે.
- રાજ્યપાલ ઘટના પર પોતાનો રિપોર્ટ પણ મોકલી ચૂકયા છે.
- કેન્દ્ર એ 14 ડિસેમ્બરના રોજ રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવ્યા છે.
You Might Be Interested In