West Bengal OBC List: પશ્ચિમ બંગાળમાં ઓબીસી લીસ્ટમાં 77 જાતિઓમાં 75 જાતીઓ મુસ્લિમ સમુદાયની

West Bengal OBC List: સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજય સરકાર આ મામલે મકકમ છે. તેમજ 3 લેયરની તપાસણી પછી આ નિર્ણય લેવાયો છે.

by kalpana Verat
West Bengal OBC List West Bengal's affidavit in SC exposes how Muslims managed to get on OBC list

West Bengal OBC List:

News Continuous Bureau | Mumbai   

  • સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલ સોગંદનામામાં પશ્ચિમી બંગાળમાં એબીસી લિસ્ટમાં સામેલ 77 જાતિઓમાં 75 તો મુસ્લિમોની જાતિ હોવાનું પશ્ચિમ બંગાળે જણાવ્યું હતું

  • સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજય સરકાર આ મામલે મકકમ છે. તેમજ 3 લેયરની તપાસણી પછી આ નિર્ણય લેવાયો છે.

  • પશ્ચિમ બંગાળના આ સોગંધનામા પછી રાષ્ટ્રીય સ્તરે બબાલ થઈ છે.

 

આ સમાચાર પણ વાંચોઃ  PM Modi Poland Visit : PM મોદીએ વોર્સોમાં અજાણ્યા સૈનિકની કબર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી   

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More