221
Join Our WhatsApp Community
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા જ મમતા બેનર્જીને એક પછી એક સતત ઝટકા મળી રહ્યા છે.
ટીએમસીના સરલા મુર્મુએ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને મોટો આંચકો આપ્યો છે અને ટીએમસી છોડી દીધી છે. મોટી વાત એ છે કે મમતાએ તેમને હબીબપુર મત વિસ્તારમાંથી ટિકિટ પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ટીએમસી માટે આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ ટિકિટ મળવા છતાં પાર્ટી છોડી દીધી છે.
You Might Be Interested In