Site icon

Western Railway: અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસારથતી ત્રણ જોડી ટ્રેનો માં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોની ત્રણ જોડીમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

Western Railway Additional sleeper class coaches will be added in three pairs of trains runningpassing through Ahmedabad division

Western Railway Additional sleeper class coaches will be added in three pairs of trains runningpassing through Ahmedabad division

News Continuous Bureau | Mumbai 

Western Railway:

Join Our WhatsApp Community
  1.  ટ્રેન નંબર 20954/20953 ( Ahmedabad  ) અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ( Express ) માં અમદાવાદથી 07 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2023 સુધી અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી 13 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ( sleeper class coaches ) ઉમેરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અને હિસારથી 03 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી એક સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 20920/20919 અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદ થી અને 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.

ટ્રેનો ના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો  Ganesh Visarjan 2023: ગણપતિ બાપ્પાને વિદાય આપવા લોકોની ઉમટી ભારે ભીડ, છેલ્લા દિવસે મુંબઈમાં આટલા હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન.. જાણો સંપુર્ણ BMC આંકડો..વાંચો વિગતે અહીં.

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version