News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે ના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગના કામ માટે 8 મે થી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) બ્લોક લેવામાં આવ્યો હતો. ટેકનિકલ કારણોસર, 8 જૂન 2025 ના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. તદનુસાર 8 જૂન 2025 ના રોજ પ્રભાવિત નીચે મુજબ ની ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે ચાલશે.
1. ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
2. ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
3. ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ
5. ટ્રેન સંખ્યા 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ
6. ટ્રેન સંખ્યા 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
7. ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના થી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Russia India Defence Deal : રશિયાએ ભારતને 5મી પેઢીનું Su-57E ઓફર કર્યું, જો સોદો થશે તો પાકિસ્તાનની સાથે ચીનની પણ હવા નીકળી જશે…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.