Western Railway : જોધપુર ડિવિઝનમાં ભારે વરસાદના કારણે ઉત્પન્ન થયેલા અવરોધોને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે

Western Railway : ચક્રવાત 'બિપરજોય'ના કારણે ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદરી-ભીલડી સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ઉત્પન્ન થયેલા અવરોધોને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

by Dr. Mayur Parikh
non Interlocking work will be done between Mehsana Bhandu Moti Dau stations of Ahmedabad Division

News Continuous Bureau | Mumbai

Western Railway : રદ કરાયેલી ટ્રેનો

1. તારીખ 20.06.2023 ટ્રેન નંબર 04841 જોધપુર-ભીલડી સ્પેશિયલ
2. તારીખ 20.06.2023 ટ્રેન નંબર 04842 ભીલડી-જોધપુર સ્પેશિયલ
3. તારીખ 20.06.2023 ટ્રેન નંબર 14893 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ
4. તારીખ 21.06.2023 ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર એક્સપ્રેસ

આ સમાચાર પણ વાંચો: ‘લગ્ન પછી શારીરીક સંબંધ ન બનાવવો એ IPC હેઠળ ક્રૂરતા નથી’, જાણો કર્ણાટક હાઈકોર્ટે આવું કેમ કહ્યું?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More