News Continuous Bureau | Mumbai
Western Railway: ઉત્તર પશ્ચિમ રેલવેના ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
Western Railway: સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
1. 22 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
2. 23 અને 25 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
3. 23 અને 25 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ
4. 24 અને 26 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14808 દાદર-જોધપુર એક્સપ્રેસ
5. 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ
6. 25 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નં.20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ
7. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
8. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 20492 સાબરમતી-જૈસલમેર એક્સપ્રેસ
9. 24 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નં. 20491 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ
10. 25 થી 27 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 20486 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ
11. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 74841 ભગત કી કોઠી-ભિલડી ડેમુ,
12. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 74842 ભગત કી કોઠી-ભિલડી ડેમુ,
13. 22 થી 24 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 14893 ભગત કી કોઠી-પાલનપુર એક્સપ્રેસ
14. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 14894 પાલનપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ
15. 22 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
16. 23 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી ટ્રેન નં. 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ
17. 24 ફેબ્રુઆરી 2025ની ટ્રેન નંબર 12461 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
18. 24 ફેબ્રુઆરી 2025ની ટ્રેન નં. 12462 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તારીખ
Western Railway: આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
1. તાત્કાલિક અસરથી 21 ફેબ્રુઆરી 2025 સુધી, ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ભગત કી કોઠી થી શોર્ટ ઓરીજીનેટ થશે અને જોધપુર-ભગત કી કોઠી વચ્ચે આંશિક રદ રહેશે.
2. 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ બાસની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાસની-ભગત કી કોઠી વચ્ચે આંશિક રદ રહેશે.
3. 23 ફેબ્રુઆરી 2025ની ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ બાસની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાસની-જોધપુર વચ્ચે આંશિક રદ રહેશે.
4. 23 અને 24 ફેબ્રુઆરી ૨૦૨5 ની ટ્રેન નંબર 20486 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ લુની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને લુની-જોધપુર વચ્ચે આંશિક રદ રહેશે
આ સમાચાર પણ વાંચો: Amit Shah: પ્રતિબંધિત સંગઠનો સાથેના કરારોથી ત્રિપુરામાં આવી શાંતિ અને સમૃદ્ધિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2800થી વધુ નિમણૂક પત્રોનું કર્યું વિતરણ
Western Railway: પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો
1. 22 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 16312 કોચુવેલી-શ્રી ગંગાનગર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-મેડતા રોડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફૂલેરા-મેડતા રોડ બાયપાસ ચાલશે.
2. 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 20475 બિકાનેર-મિરજ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર – મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
3. 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર-મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
4. 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 16588 બિકાનેર-યસવંતપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર-મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
5. 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ રતનગઢ-બીકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા રતનગઢ-ડેગાના-ફૂલેરા-મારવાડ ચાલશે.
6. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-બીકાનેર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફૂલેરા-મેડતા રોડ બાયપાસ-બીકાનેર ચાલશે.
7. 22 અને 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-ગાંધી નગર કેપિટલ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બિકાનેર-જોધપુર-મારવાડ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા બિકાનેર-મેડતા રોડ બાયપાસ-ફૂલેરા-મારવાડ ચાલશે.
8. 23 અને 24 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-બિકાનેર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફુલેરા-મેડતા રોડ બાયપાસ-બિકાનેર ચાલશે.
9. 22 અને 23 ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-જોધપુર-બિકાનેર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-ફુલેરા-મેડતા રોડ બાયપાસ-બિકાનેર ચાલશે.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail.gov.in પર જઈને જોઈ શકો છો .
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed