Site icon

Western Railway Redevelopment: યાત્રીઓ માટે ખાસ ખબર, દરભંગા-અમદાવાદ ક્લોન સ્પેશિયલ ટ્રેન આ તારીખથી વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

Western Railway Redevelopment: દરભંગા-અમદાવાદ ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

Western Railway RedevelopmentDarbhanga-Ahmedabad Clone Special train will be short terminated at Vatwa station from this date

Western Railway RedevelopmentDarbhanga-Ahmedabad Clone Special train will be short terminated at Vatwa station from this date

News Continuous Bureau | Mumbai

Western Railway Redevelopment: પશ્ચિમ રેલવે ના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ કાર્યના સંદર્ભમાં આરએલડીએ દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે, 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. ટ્રેનો ના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશન થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા વિવિધ સ્થળો માટે એએમટીએસ બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Surendranagar Chamaraj rail block: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર*
Raj Thackeray: રાજ ઠાકરે વિરુદ્ધ બોલવું પડ્યું મોંઘું, મનસે કાર્યકર્તાઓએ રિક્ષા ડ્રાઇવર પાસે જાહેરમાં કરાવ્યું આવું કામ.
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Exit mobile version