Site icon

Western Railway: 21થી 29 જુલાઈ સુધી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં કમલી-સિદ્ધપુર-ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Western Railway Sabarmati-Jodhpur Express will be partially canceled from July 21 to 29

Western Railway Sabarmati-Jodhpur Express will be partially canceled from July 21 to 29

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝન પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં કમલી-સિદ્ધપુર-ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Community

* 21 જુલાઈ થી 29 જુલાઈ, 2024 સુધી સાબરમતી થી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ ( Sabarmati-Jodhupar Express ) સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

* 20 જુલાઈ થી 28 જુલાઈ, 2024 સુધી, જોધપુર થી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ( Jodhpur-Sabarmati Express ) આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  :  Express Train : પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે

ટ્રેનોના સ્ટોપેજ,સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરી ને તમે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો.

  Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version