Site icon

Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે દ્વારા આ બે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા કરાયા વિસ્તારિત

Western Railway : ટ્રેન નંબર 09419 અને 09520 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 18 માર્ચ 2024 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

Western Railway These two weekly special trains have been extended by Western Railway

Western Railway These two weekly special trains have been extended by Western Railway

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ અને ઓખા-મદુરૈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા પર વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છે :

Join Our WhatsApp Community

• ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ

1. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જેને 28 માર્ચ, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 25 એપ્રિલ, 2024 સુધી કરી દેવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09420 તિરૂચ્ચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 31 માર્ચ, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 28 એપ્રિલ 2024 સુધી કરી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો… આ તારીખના અમદાવાદ અને હુબ્બલ્લી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

• ટ્રેન સંખ્યા 09520/09519 ઓખા-મદુરૈ સાપ્તાહિક સ્પેશિયલ

1. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરૈ સ્પેશિયલ, જેને પહેલાં 25 માર્ચ, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 29 એપ્રિલ, 2024 સુધી કરી દેવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09519 મદુરૈ-ઓખા સ્પેશિયલ, જેને પહેલાં 29 માર્ચ, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 03 મે, 2024 સુધી કરી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09419 અને 09520 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 18 માર્ચ 2024 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી  www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version