Site icon

Western Railway : યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આ તારીખથી એક મહિના સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન ઉપર રોકાશે નહી

Western Railway : 20 ઓગસ્ટથી એક મહિના સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન ઉપર રોકાશે નહી

non Interlocking work will be done between Mehsana Bhandu Moti Dau stations of Ahmedabad Division

Rail News : અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશન વચ્ચે થશે નોન ઇન્ટરલોકિંગ કામ, આ ટ્રેન સેવાને થશે અસર..

News Continuous Bureau | Mumbai 

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ તથા અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદારગ્રામ સ્ટેશન ઉપર સ્ટોપેજ ટેકનિકલ કારણોસર 20 ઓગસ્ટ 2023 થી એક મહિના સુધી હંગામી ધોરણ સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ પ્રકારે છેઃ

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 12981/12982 અસારવા-જયપુર એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 19315/19316 ઈન્દોર-અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન ઉપર 20 ઓગસ્ટ 2023 થી 19 સપ્ટેમ્બર 2023 સુધી હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. 

ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Udyog Award: ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો ‘ઉદ્યોગ રત્ન પુરસ્કાર’, મહારાષ્ટ્રમાં તેમના નિવાસસ્થાને કરાયું સન્માન.. જુઓ વિડીયો..

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version