Site icon News Continuous Bureau | Mumbai

શું કેન્દ્રની ભાજપ સરકાર મહારાષ્ટ્ર સાથે ખરેખર અન્યાય કરી રહી છે? આ અઠવાડિયે 17 લાખ ૫૦ હજાર ડોઝ આપ્યા. અને બીજાં રાજ્યોને આટલા બધા… જાણો આંકડા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,‌ 8 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કેન્દ્રની સરકાર ભાજપ શાસિત રાજ્યો અને વધુ ડોઝ આપે છે જ્યારે કે મહારાષ્ટ્ર ને ઓછા આપે છે. પોતાના આરોપોના સમર્થનમાં પુરાવા રૂપે તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં દર સપ્તાહે 40 લાખ લોકોને ડોઝ આપવામાં આવે છે. આની સામે ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર માત્ર ૧૭.૫ લાખ ડોઝ આપવામાં આવ્યા. 

જ્યારે કે ઉત્તર પ્રદેશને ૪૪ લાખ, મધ્યપ્રદેશના ૩૩ લાખ, ગુજરાતને ૧૬ લાખ, કર્ણાટકને ૨૩ લાખ, હરિયાણાને ૨૪ લાખ તેમજ ઝારખંડ ને 20 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 

આ સમગ્ર વિષય સંદર્ભે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન સાથે ફોન પર વાત કરી છે. તેમજ વધારે ડોઝની માંગણી કરી છે.

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version