ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત- આગામી આટલા દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત- આર્ટિકલ 370ને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે એક મોટું એલાન કર્યું છે.

તેમણે જમ્મુ-કાશ્મીરમાં એક જનસભા દરમિયાન કહ્યું કે, તેઓ 10 દિવસની અંદર પોતાની નવી પાર્ટીનું એલાન કરશે. 

દરમિયાન તેમણે કહ્યું કે આર્ટિકલ 370ને હું, શરદ પવાર કે મમતા બેનર્જી કોઈ પાછુ લઈ શકીએ નહીં.

નવી રાજકીય પાર્ટીનો એજન્ડા અંગે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો છે અને સ્થાનિક લોકોની નોકરી અને જમીનના અધિકારોનું રક્ષણ કરવાના કામ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : હવે NCPમાં નારાજગી- ચાલુ બેઠકમાંથી આ અગ્રણી નેતાએ અચાનક ઉઠીને ચાલતી પકડી- ચર્ચાનું બજાર ગરમ 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More