મહારાષ્ટ્રમાં ત્રણ દિવસમાં એક લાખ કેસ નોંધાયા. શું લોકડાઉન ભણી આગળ વધી રહ્યું છે રાજ્ય? અજિત પવારે આપ્યા આ સંકેત…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

26 માર્ચ 2021

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી વધુ કેસ નોંધાયા છે. માત્ર ગુરુવાર એટલે કે એક જ દિવસમાં 36000 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તેમજ તેના એક દિવસ અગાઉ ૩૧,૮૫૫ કેસ મળી આવ્યા હતા. સમગ્ર દેશમાં કેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં મુંબઈ શહેરનો અને મહારાષ્ટ્રનો બહુ મોટો આંકડો છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના મંત્રી અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ લઈને એક ચોંકાવનારી વાત કહી હતી. તેમણે કહ્યું કે અમે બે એપ્રિલ સુધી પરિસ્થિતિ પર નજર રાખશું. જો લોકો guideline ઉલ્લંઘન કરશે તો મહારાષ્ટ્ર સરકાર પાસે સંપૂર્ણ લોકડાઉન  સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More