304
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારના(Maharashtra) મંત્રી ધનંજય મુંડેને(Dhananjay Munde) ધમકી આપી ખંડણી માંગનાર મહિલાની ધરપકડ કરી છે.
ધનંજય મુંડેએ ફરિયાદમાં(Complaint) જણાવ્યું છે કે એક મહિલાએ તેમને 5 કરોડ રૂપિયા ચૂકવવા અથવા બળાત્કારના(rape case) આરોપનો(Allegation) સામનો કરવાની ધમકી આપી હતી.
મહિલા વિરુદ્ધ મુંબઈના(Mumbai) મલબાર હિલ(Malabar Hill) પોલીસ સ્ટેશનમાં(Police station) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મહિલાની ધરપકડ(Arrested) બાદ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આ સમાચાર પણ વાંચો : નાશિકમાં લાઉડસ્પીકરને લઈને વિવાદાસ્પદ આદેશ કાઢનારા નાશિકના પોલીસ કમિશનરની આ શહેરમાં બદલી.. જાણો વિગતે..
You Might Be Interested In