Uttar Pradesh : Bijnor બિજનોર થી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો. પત્નીએ પતિને ભયાનક રીતે ટોર્ચર કર્યો. પતિ બચાવ સમિતિમાં હાહાકાર….

Uttar Pradesh : Bijnor બીજનોરમાં પત્નીએ પતિને પહેલા બેહોશ કરી નાખ્યો અને ત્યારબાદ સિગરેટ થી ડામ દીધા.

woman tortured husband at bijnor UP, viral video shocks internet.

News Continuous Bureau | Mumbai

Uttar Pradesh : યુપીના બીજનોર જનૌર જિલ્લામાં એક મહિલાએ તેના પતિને ( Husband Wife ) નશાની દવા આપી બેભાન કરી નાખ્યો. પછી બંને હાથ બાંધી દીધા, છાતી પર ચઢી ગઈ અને તેને માર્યો. સિગારેટથી ઘણી જગ્યાએ ડામ દીધા. છરી વડે પ્રાઈવેટ પાર્ટ કાપવાનો પ્રયાસ કર્યો. હવે અત્યાચાર ( Torture ) કરનારા પત્ની મેહર જહાંની ધરપકડ કરવામાં આવી છે. જુઓ વિડીયો…  

Join Our WhatsApp Community

Uttar Pradesh : Bijnor  પત્નીના અત્યાચારથી પતી ત્રસ્ત હતો. 

બંનેએ લવ મેરેજ કર્યા હતા. પતિનો આરોપ છે કે લગ્ન છતાં પત્નીનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ( Extramarital affair ) હતું. જ્યારે પતિ વિરોધ કરે તો તે માર મારતી હતી. આથી પતિએ રૂમમાં સીસીટીવી ( CCTV camera ) લગાવી દીધા હતા, જેથી તેના પર થયેલા અત્યાચારનો પર્દાફાશ થઈ શકે.

 woman tortured husband at bijnor UP, viral video shocks internet.

woman tortured husband at bijnor UP, viral video shocks internet.

આ સમાચાર પણ વાંચો :  Telecom Updates: છેતરપિંડીની ઘણી દુકાનો હવે બંધ થશે, મોબાઈલ પર કોલ કરનારનું નામ દેખાશે, TRAIએ ટેલિકોમ કંપનીઓને સૂચના આપી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version