Site icon

લ્યો બોલો… રસ્તા પર હરતા-ફરતા કૂતરાએ આ રાજ્યના CM સાહેબનું ફાડ્યું પોસ્ટર, તો પોલીસમાં થઈ ગઈ ફરિયાદ.. જુઓ વિડીયો..

કૂતરા એ આંધ્રપ્રદેશના સીએમની તસવીર સાથેનું પોસ્ટર ફાડી નાખ્યું હતું. તેથી કૂતરા સામે કાર્યવાહી થવી જોઈએ.

Women file police complaint against dog for tearing poster of Andhra CM

લ્યો બોલો… રસ્તા પર હરતા-ફરતા કૂતરાએ આ રાજ્યના CM સાહેબનું ફાડ્યું પોસ્ટર, તો પોલીસમાં થઈ ગઈ ફરિયાદ.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ કૂતરા સામે કેસ દાખલ કર્યો છે અને પોલીસ પાસે માંગ કરી છે કે કૂતરા સામે કાર્યવાહી કરવામાં આવે. મહિલાના કહેવા પ્રમાણે, કૂતરાએ આંધ્રપ્રદેશના સીએમની તસવીર સાથેનું પોસ્ટર ફાડી નાખ્યું હતું. તેથી કૂતરા સામે કાર્યવાહી થવી જોઈએ.

Join Our WhatsApp Community

વાસ્તવમાં આંધ્રપ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો તેના દાંત વડે દિવાલ પર ચોંટાડેલું પોસ્ટર ફાડતો જોવા મળે છે. પોસ્ટર પર આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની તસવીર છે. આ વીડિયોને લઈને તેલુગુ દેશમ પાર્ટીની મહિલા નેતા દાસારી ઉદયશ્રીએ વિજયવાડા પોલીસ સ્ટેશનમાં કૂતરા વિરુદ્ધ કેસ દાખલ કરીને કૂતરા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની ઝગમગાટ ને કારણે પાલિકા પર વધ્યો બોજો, શહેરના દરેક વોર્ડના વીજ બિલમાં થયો આટલા ટકાનો વધારો

મીડિયા રિપોર્ટ મુજબ, મહિલાએ કહ્યું કે અમે પોલીસને વિનંતી કરી છે કે તે કૂતરા અને કૂતરા પાછળના લોકોની ધરપકડ કરે જેમણે અમારા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે.

   

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version