બાબા રામદેવ દ્વારા કોરોના સંદર્ભે બનાવવામાં આવેલી દવાને મહારાષ્ટ્રમાં વેચાણથી અટકાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી કે બાબા રામદેવ ની દવા ના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાને કારણે આ દવા મહારાષ્ટ્રમાં નહીં વેચી શકાય.
બાબા રામદેવ ની આ દવા નું ઉદઘાટન ખુદ ભારતના આયુષ મંત્રીના હાથે કરવામાં આવ્યું હતું.
