News Continuous Bureau | Mumbai
World Food Safety Day :
- તંત્રએ રૂ. ૨૬ લાખથી વધુની કિંમતના ૧૫.૩ ટન જેટલા બગડી-સડી ગયેલા ખાદ્ય પદાર્થનો નાશ પણ કરાયો
- FSSA-૨૦૦૬ના ઉલ્લંઘન બદલ ૮૬૪ કેસોના દોષિતોને કુલ રૂ. ૬.૨૧ કરોડનો દંડ ફટકારાયો
- ગત વર્ષે તંત્રની પ્રયોગશાળામાં કુલ ૬૦,૪૪૮ ખાદ્ય નમૂનાની ચકાસણી કરાઈ
- રાજ્યમાં કુલ ૩૨ ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા ૧.૨૪ લાખથી વધુ નમૂનાની ચકાસણી કરાઈ
- ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે વર્ષ ૨૦૨૩-૨૪માં FSSAI દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરુસ્કૃત કરાયું