207
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
લોકસભા તેમજ વિધાન પરીષદમાંથી સોમવારેથી મંગળવારની વચ્ચે 24 કલાકમાં ત્રણ મોટા રાજીનામા પડ્યા છે.
આ રાજીનામા યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અને આઝમ ખાને આપ્યા છે.
યોગી આદિત્યનાથ વિધાન પરિષદની સભ્યપદેથી રાજીનામું આપ્યું છે
અખિલેશ, યાદવ અને આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
આ તમામ નેતાઓ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા.
You Might Be Interested In