Site icon

ઉત્તરપ્રદેશમાં 24 જ કલાકમાં ત્રણ મોટા રાજીનામાં, જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

લોકસભા તેમજ વિધાન પરીષદમાંથી સોમવારેથી મંગળવારની વચ્ચે 24 કલાકમાં ત્રણ મોટા રાજીનામા પડ્યા છે.

Join Our WhatsApp Community

આ રાજીનામા યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અને આઝમ ખાને આપ્યા છે. 

યોગી આદિત્યનાથ વિધાન પરિષદની સભ્યપદેથી રાજીનામું આપ્યું છે

અખિલેશ, યાદવ અને આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

આ તમામ નેતાઓ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા. 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version