Site icon News Continuous Bureau | Mumbai

અમદાવાદમાં રેલવે સ્ટેશન પર જશો તો ટિકિટ પ્લેટોફોર્મના ભાવ હવેથી ચૂકવવા પડશે વધુ- શું દિવાળીનો ટ્રાફિક ઘટાડવા ભાવ વધાર્યા

News Continuous Bureau | Mumbai

પહેલા આ ટિકિટમાં ભાવ 10 રુપિયા હતા જ્યારે હવે 200 ટકાનો તેમાં વધારો કરીને ટિકિટના ભાવમાં(ticket prices) વધારો કરાયો છે.

Join Our WhatsApp Channel

અમદાવાદમાં(Ahmedabad) રેલવે સ્ટેશન(Railway station) પર પ્લેટફોર્મ ટિકિટના(platform tickets) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટના ભાવ હવેથી વધુ ચૂકવવા પડશે. હવેથી 30 રૂપિયા ચૂકવવા પડશે. ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો કરવામાં આવતા ટિકિટ હવેથી પહેલા કરતા મોંઘી  પડશે.

આ સમાચાર પણ વાંચો : ઝડપભેર ટ્રકે ગેંડાને ટક્કર મારી- જુઓ ચોંકાવનારી ઘટનાનો વીડિયો

કોરોનાના(Corona) બે વર્ષ વિત્યા બાદ એક પછી એક એમ તમામ ટ્રેનો દોડતી થઈ ગઈ છે. ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન(Kalupur Railway Station) પર પ્રવાસીઓની(tourists) ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પ્લેટફોર્મ ટિકિટ લઈને રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. પહેલા આ ટિકિટમાં ભાવ 10 રુપિયા હતા જ્યારે હવે 200 ટકાનો તેમાં વધારો કરીને ટિકિટના ભાવમાં 20 રૂપિયા વધારવામાં આવ્યા છે. 

મળતી વિગતો અનુસાર દિવાળીમાં આ વખતે મોટી સંખ્યામાં પેસેન્જર્સનો(passengers) ઘસારો જોવા મળી શકે છે ત્યારે આ વધારાને ધસારાને જોતા પ્લેટફોર્મ ટિકિટોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  ખાસ કરીને દર વર્ષે આ પ્રકારે પ્લેટફોર્મ ટિકિટોના ભાવ વધતા હોય છે પરંતુ આટલા બધા ભાવ નથી વધતા પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન(Diwali season) માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી દીધી છે.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version